(Credit Image : instagram)

03 : September

 અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રાશિદ ખાનનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

રાશિદ ખાન એશિયા કપમાં અફઘાનિસ્તાનની ટીમનો કેપ્ટન છે

એશિયા કપ

(Credit Image : instagram)

રાશિદ ખાનનો જન્મ 1998માં પૂર્વી અફઘાનિસ્તાનમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

રાશિદ ખાનના પરિવારમાં 10 ભાઈ-બહેનોનો સમાવેશ થાય છે

10 ભાઈ-બહેન

(Credit Image : instagram)

રાશિદ ખાન પોતાની બોલિંગ માટે જાણીતો છે

બોલિગ

(Credit Image : instagram)

 રાશિદ ખાન ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે

લોકપ્રિય

(Credit Image : instagram)

અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન વિશ્વભરની લીગમાં રમે છે

સ્ટાર ખેલાડી

(Credit Image : instagram)

 રાશિદ ખાન કરોડો રુપિયા કમાય છે

કરોડો રુપિયા

(Credit Image : instagram)

રિપોર્ટ અનુસાર, રાશિદ ખાનની કુલ સંપત્તિ 4 મિલિયન છે

સંપત્તિ

(Credit Image : instagram)

 રાશિદ ખાને કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો

અભ્યાસ

(Credit Image : instagram)

 રાશિદના લગ્ન 3 ઓક્ટોબર, 2024ના રોજ કાબુલમાં થયા છે

લગ્ન