(Credit Image : instagram)

19 : August 

અભિનેતા રણદીપ હુડ્ડા ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે

(Credit Image : instagram)

રણદીપ હુડ્ડાનો જન્મ 20 ઓગસ્ટ, 1976 ના રોજ જાટ પરિવારમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

રણદીપ હુડ્ડાના પિતા રણબીર સિંહ હુડ્ડા એક મેડિકલ સર્જન છે 

પિતા

(Credit Image : instagram)

રણદીપ હુડ્ડાની માતા આશા હુડ્ડા એક સામાજિક કાર્યકર છે

માતા

(Credit Image : instagram)

રણદીપ હુડ્ડાની મોટી બહેન અંજલિ હુડ્ડા સાંગવાન (ડોક્ટર) 

બહેન

(Credit Image : instagram)

રણદીપ હુડ્ડાનો નાનો ભાઈ સંદીપ હુડ્ડા (સોફ્ટવેર એન્જિનિયર) છે

નાનો ભાઈ

(Credit Image : instagram)

રણદીપે હુડ્ડાએ અભ્યાસ મોતીલાલ નેહરુ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ, રાય, હરિયાણામાંથી કર્યો હતો

અભ્યાસ

(Credit Image : instagram)

જ્યાં તેણે સ્વિમિંગ અને ઘોડેસવારી પણ કરી હતી.

 સ્વિમિંગ

(Credit Image : instagram)

રણદીપે હુડ્ડાએ 2023માં મણિપુર અભિનેત્રી લિન લૈશરામ સાથે લગ્ન કર્યા

પત્ની

(Credit Image : instagram)

રણદીપે હુડ્ડાની નેટવર્થ 70 થી 80 કરોડ રુપિયા છે

નેટવર્થ