(Credit Image : instagram)

26 : September

કપૂર પરિવારના લાડલા દીકરાનો આવો છે પરિવાર

(Credit Image : instagram)

રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર 1982ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

રણબીર કપૂરના પરિવાર વિશે જાણો

પરિવાર

(Credit Image : instagram)

રણબીર કપૂરની માતાનું નામ નીતુ સિંહ છે

માતા

(Credit Image : instagram)

રણબીર કપૂરના પિતાનું નામ ઋષિ કપૂર છે

પિતા

(Credit Image : instagram)

રણબીર કપૂરની બહેન, રિદ્ધિમા કપૂર છે

બહેન

(Credit Image : instagram)

રણબીર કપૂરના લગ્ન આલિયા ભટ્ટ સાથે થયા છે

પત્ની

(Credit Image : instagram)

રણબીર કપૂરને એક દીકરી રિયા કપૂર છે

દીકરી

(Credit Image : instagram)

રણબીર કપૂરના દાદા રાજકપુર છે

દાદા

(Credit Image : instagram)

રણબીર કપૂરે સાંવરિયા ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી

બોલિવુડ