(Credit Image : instagram)

03  : October

રામ કપૂરનો જન્મ 1 સપ્ટેમબર 1973માં થયો છે

(Credit Image : instagram)

રામ કપૂર હિન્દી ફિલ્મો અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે 

રામ કપૂર

(Credit Image : instagram)

રામ કપૂર ભારતમાં સૌથી વધુ કમાણી કરતા ટેલિવિઝન અભિનેતાઓમાંના એક છે

સૌથી વધુ કમાણી

(Credit Image : instagram)

રામ કપૂર કસમ સેમાં જય વાલિયા અને બડે અચ્છે લગતે હૈમાં રામ કપૂરની ભૂમિકાથી ફેમસ થયો છે

  બડે અચ્છે લગતે હૈ 

(Credit Image : instagram)

રામ કપૂરને ત્રણ ITA એવોર્ડ્સ અને ત્રણ ભારતીય ટેલી એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ્સ મળ્યા છે

એવોર્ડ

(Credit Image : instagram)

"ઘર એક મંદિર" ના સેટ પર  રામ કપૂર અને ગૌતમી મળ્યા હતા

ગૌતમી

(Credit Image : instagram)

રામ કપૂરે 14 ફેબ્રુઆરી 2003ના રોજ અભિનેત્રી ગૌતમી ગાડગીલ સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

રામ કપૂર અને ગૌતમી બે બાળકોના માતાપિતા છે 

બાળકો

(Credit Image : instagram)

રામ કપૂરે 55 કિલો વજન ઉતાર્યું છે

વજન ઉતાર્યું

(Credit Image : instagram)

રામ કપૂર એક એપિસોડ માટે લગભગ 1.28 લાખ રૂપિયા ચાર્જ કરે છે 

ચાર્જ