17.8.2024
શેરથી લઈને સોવરિન ગોલ્ડ બોન્ડ, રક્ષાબંધન પર તમારી બહેનને આપો આ ગિફ્ટ
Image - Social Media
રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધે છે. ભાઈ બહેનને ગિફ્ટ આપે છે.
કેટલાક ભાઈ ગિફ્ટમાં રોકડ, ઘરેણા, સ્માર્ટફોન અથવા બ્યુટી પ્રોડક્ટ્સ આપતા હોય છે.
પરંતુ તમે તમારી બહેનને આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકો છો.
ભાઈ તેની બહેન માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કરીને ભેટ તરીકે આપી શકે છે.
રક્ષાબંધન પર તમારી બહેનને સ્વાસ્થ્ય વીમા પોલિસી ભેટમાં આપી શકો છો.
રક્ષાબંધનના દિવસે તમે તમારી બહેનને ડિજિટલ ગોલ્ડ ગિફ્ટમાં આપી શકો છો.
તમે તમારી બહેનને સોવરિન ગોલ્ડ બોન્ડ પણ ભેટમાં આપી શકો છો.
લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી બ્લુ ચિપ કંપનીઓના શેરો ભેટમાં આપી શકો છો. જે આગામી દિવસોમાં સારું વળતર આપે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
ઘરવખરીની આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો