રાજકોટમાં આવેલા છે સુંદર ફરવા લાયક સ્થળો, જલદી બનાવો પ્લાન

04 AUG 2024

Pic credit - Freepik

રાજકોટમાં આ જગ્યાએ વધારે ટુરિસ્ટો આવે છે. આ જગ્યાએ ગાંધીજીએ પોતાનું બાળપમ વિતાવ્યું હતું. હવે ત્યાં મ્યુઝિયમ બની ગયું છે.

કબા ગાંધીનો ડેલો

રાજકોટમાં આવેલી સુંદર જગ્યાઓમાંથી આ એક છે. આ જગ્યાએ અલગ-અલગ દેશોની 1000થી વધારે ઢિંગલીઓ રંગબેરંગી કપડામાં સજેલી છે. 

રોટરી ડોલ્સ મ્યુઝિયમ

આ જગ્યાને બ્રિટિશ ગવર્નર કર્નલ જોન વોટસનની યાદમાં બનાવવામાં આવ્યું છે. અહીંયા તમને સિંધુ ઘાટીની સભ્યતાના અવશેષો જોવા મળશે.

વોટસન મ્યુઝિયમ

રાજકોટની સુંદર જગ્યાઓમાંથી આ ડેમ એક પિકનિક માટે પરફેક્ટ જગ્યા છે. તમે અહીંયા શાંત અને સુકૂન ભરેલો સમય વિતાવી શકો છો.

ન્યારી ડેમ

આ મંદિર ભગવાન ઈશુના પવિત્ર હ્રદયને સમર્પિત છે. આ જગ્યાએ બધા ધર્મોના લોકો જઈ શકે છે.

પ્રેમ મંદિર

ચૂનાના પથ્થરથી બનેલી સુંદર નકશી કામ ધરાવતી આ ગુફા પોતાની પ્રાચીનતા માટે ફેમસ છે.

ખંભાલિડાની ગુફા

આ પાર્ક આરામ અને ટહેલવા માટે પ્રખ્યાત છે. સાંજે અહીંયા લોકોની ભીડ એકત્ર થાય છે.

જુબલી ગાર્ડન

આ ડેમ સુંદર અને મનમોહક વ્યૂ આપે છે. આ પણ પિકનિક માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે.

આજી ડેમ

આ તળાવ રાજકોટથી થોડું દૂર છે. અહીંયા તમે બોટિંગની મજા માણી શકો છો. સાથે તમને અહીં પ્રવાસી પંખી જોવા મળે છે.

લાલ પરી તળાવ