(Credit Image : instagram)

10 : October

રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે

(Credit Image : instagram)

 રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ બેંગ્લોરમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

રજનીકાંતે તેમના 49 વર્ષના ફિલ્મી કરિયરમાં 170 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે

રજનીકાંત

(Credit Image : instagram)

રજનીકાંતે 26 ફેબ્રુઆરી 1981ના રોજ લતા સાથે લગ્ન કર્યા

પત્ની

(Credit Image : instagram)

ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા રજનીકાંત બસ કંડક્ટર તરીકે પણ કામ કરતા હતા

બસ કંડકટર

(Credit Image : instagram)

રજનીકાંતના માતાનું નામ જીજાબાઈ હતુ

માતા

(Credit Image : instagram)

રજનીકાંત ચાર ભાઈ-બહેનમાં સૌથી નાના હતા

ભાઈ-બહેન

(Credit Image : instagram)

 ભારત સરકાર દ્વારા 2000માં પદ્મ ભૂષણ અને 2016માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા

રજનીકાંત

(Credit Image : instagram)

રજનીકાંતની પત્નીનું નામ લતા છે

પત્ની

(Credit Image : instagram)

રજનીકાંત અને લતાને બે દીકરીઓ છે, ઐશ્વર્યા અને સૌંદર્યા

દીકરી