(Credit Image : instagram)

09 : October

રાઘવ જુયાલ એક ડાન્સર અને અભિનેતા છે

(Credit Image : instagram)

રાઘવ જુયાલનો જન્મ 10 જુલાઈ, 1991ના રોજ દેહરાદૂનમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

રાઘવ જુયાલના પિતાનું નામ દીપક જુયાલ છે

પિતા

(Credit Image : instagram)

રાઘવ જુયાલની માતાનું નામ અલકા બક્ષી જુયલ છે

માતા

(Credit Image : instagram)

રાઘવ જુયાલના નાના ભાઈનું નામ યશસ્વી જુયાલ છે

ભાઈ

(Credit Image : instagram)

રાઘવ જુયાલની ભાભી, રચિતા જુયાલ એક IPS અધિકારી છે

ભાભી

(Credit Image : instagram)

રાઘવ જુયાલે બી.કોમ કરવાનો અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

 રાધવ જુયાલને "સ્લો મોશનના કિંગ" તરીકે ઓળખવામાં આવે છે

સ્લો મોશન કિંગ

(Credit Image : instagram)

ડાન્સ રિયાલિટી શોનો સ્પર્ધક રહી ચૂક્યો છે રાધવ

રિયાલિટી શો

(Credit Image : instagram)

રાધવ જુયાલ વેબ સીરિઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે

વેબ સિરીઝ