(Credit Image : instagram)

27 : November

રાશી ખન્નાનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

રાશી ખન્ના એક અભિનેત્રી અને મોડેલ છે

રાશી ખન્ના

(Credit Image : instagram)

રાશિ ખન્નાનો જન્મ 30 નવેમ્બર 1990ના રોજ થયો હતો

જન્મ

(Credit Image : instagram)

રાશિ ખન્ના ભણવામાં ખુબ જ હોશિયાર હતી

અભ્યાસ

(Credit Image : instagram)

રાશિ ખન્નાએ અંગ્રેજીમાં બેચલર ઓફ આર્ટ્સ સાથે સ્નાતકની પદવી મેળવી

કોલેજ

(Credit Image : instagram)

રાશિ ખન્ના હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મો કામ કરી ચૂકી છે

ફિલ્મ

(Credit Image : instagram)

રાશિ ખન્નાએ ફિલ્મ મદ્રાસ કાફેથી કરિયરની શરુઆત કરી છે

કરિયર

(Credit Image : instagram)

રાશિ ખન્ના વેબ સીરિઝ ફર્ઝીમાં પણ કામ કરી ચૂકી છે

વેબ સીરિઝ

(Credit Image : instagram)

રાશી ખન્નાની કુલ સંપત્તિ આશરે 58 કરોડ છે

વેબ સીરિઝ

(Credit Image : instagram)

રાશી ખન્ના એક ફિલ્મ માટે લગભગ 30 થી 40 લાખ રૂપિયા લે છે

ફિલ્મ ચાર્જ