(Credit Image : instagram)

11   : November

પ્રેમ ચોપરાનો જન્મ 23 સપ્ટેમ્બર 1935ના રોજ લાહોરમાં થયો હતો

(Credit Image : instagram)

પ્રેમ ચોપરાના પિતાનું નામ રણબીરલાલ ચોપરા છે

પિતા

(Credit Image : instagram)

પ્રેમ ચોપરાની માતાનું નામ રૂપાણી ચોપરા છે

માતા

(Credit Image : instagram)

પ્રેમ ચોપરાની પત્નીનું નામ ઉમા ચોપરા છે

પત્ની

(Credit Image : instagram)

"પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપરા" ડાયલોગ માટે ફેમસ 

ડાયલોગ

(Credit Image : instagram)

પ્રેમ ચોપરાનો જમાઈ ગુજરાતી છે

જમાઈ

(Credit Image : instagram)

પ્રેમ ચોપરાએ કરિયરમાં 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે

ફિલ્મ

(Credit Image : instagram)

પ્રેમ ચોપરાને 2023માં ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

એવોર્ડ

(Credit Image : instagram)

પ્રેમ ચોપરાએ શિમલાની એસ.ડી. સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

પ્રેમ ચોપરાને ત્રણ દીકરી રકીતા, પુનિતા અને પ્રેરણા છે

દીકરી