(Credit Image : instagram)

12 : October

પ્રતિભા રંતાનો જન્મ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો છે

(Credit Image : instagram)

પ્રતિભા રંતાનો જન્મ 17 ડિસેમ્બર 2000ના રોજ થયો હતો 

જન્મ

(Credit Image : instagram)

પ્રતિભા રંતાના પિતાનું નામ રાજેશ છે

પિતા

(Credit Image : instagram)

પ્રતિભા રંતાની માતાનું નામ સંદેશા રંતા છે

માતા

(Credit Image : instagram)

પ્રતિભા રંતાને એક નાનો ભાઈ અને એક મોટી બહેન છે

બહેન

(Credit Image : instagram)

પ્રતિભા રંતાનું લાપતા લેડિઝ ફિલ્મથી નસીબ ચમક્યું

બોલિવુડ ફિલ્મ

(Credit Image : instagram)

પ્રતિભા રંતાએ શિમલામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે

શિમલા

(Credit Image : instagram)

પ્રતિભા રંતાએ ટીવી શો કુર્બાન હુઆથી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી

ટીવી શો

(Credit Image : instagram)

પ્રતિભા રંતા પરિવારને માને છે પોતાની તાકાત

પરિવાર

(Credit Image : instagram)

  પ્રતિભા રંતાની સુંદરતાના ચાહકો દિવાના છે

સુંદરતા