(Credit Image : instagram)

01  : October

પ્રસિદ્ધ ક્રિષ્નાનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

પ્રસિદ્ધ ક્રિષ્નાના પિતાનું નામ મુરલી કૃષ્ણા છે

પિતા

(Credit Image : instagram)

પ્રસિદ્ધ ક્રિષ્નાની માતાનું નામ કલાવતી કૃષ્ણા છે જે એક વોલિબોલ ખેલાડી હતી

માતા

(Credit Image : instagram)

પ્રસિદ્ધ ક્રિષ્નાને એક બહેન છે જેનું નામ પ્રકૃતિ કૃષ્ણા છે

બહેન

(Credit Image : instagram)

પ્રસિદ્ધ ક્રિષ્નાનો જન્મ 19 ફેબ્રુઆરી 1996ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો 

જન્મ

(Credit Image : instagram)

પ્રસિદ્ધ ક્રિષ્નાનું પૂરું નામ મુરલીકૃષ્ણ પ્રસિદ્ધ ક્રિષ્ના છે

આખું નામ

(Credit Image : instagram)

પ્રસિદ્ધ ક્રિષ્ના જમણા હાથના ફાસ્ટ-મીડિયમ બોલર છે. 

બોલર

(Credit Image : instagram)

પ્રસિદ્ધ ક્રિષ્નાએ 25 વિકેટો લઈને IPL સિઝન દરમિયાન સૌથી વધુ વિકેટો માટે પર્પલ કેપ એવોર્ડ મેળવ્યો હતો

પર્પલ કેપ

(Credit Image : instagram)

પ્રસિદ્ધ ક્રિષ્નાએ  8 જૂન 2023ના રોજ રચના સાથે લગ્ન કર્યા છે

પત્ની