(Credit Image : instagram)

09 : September

પ્રાચી દેસાઈનો પરિવાર ગુજરાતી છે

(Credit Image : instagram)

પ્રાચી દેસાઈના પિતાનું નામ નિરંજન દેસાઈ છે

પિતા

(Credit Image : instagram)

પ્રાચી દેસાઈની માતાનું નામ અમિતા દેસાઈ છે

માતા

(Credit Image : instagram)

પ્રાચી દેસાઈને એક બહેન, ઈશા દેસાઈ છે

બહેન

(Credit Image : instagram)

દેસાઈનો જન્મ 12 સપ્ટેમ્બર 1988ના રોજ સુરતમાં થયો છે

સુરત

(Credit Image : instagram)

પ્રાચી દેસાઈએ નવમા ધોરણ સુધી સુરતમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

પ્રાચી દેસાઈએ પુણેની સિંહગઢ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે

કોલેજ

(Credit Image : instagram)

 પ્રાચી દેસાઈ આજે પણ સિંગલ છે

સિંગલ

(Credit Image : instagram)

પ્રાચી દેસાઈએ ટીવી સીરિયલ 'કસમ સે' થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

ટીવી સીરિયલ