(Credit Image : instagram)

15   : September

પ્રભાસ તેલુગુ સુપરસ્ટાર છે

(Credit Image : instagram)

 પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબર 1979ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

પ્રભાસના પિતાનું નામ ઉપ્પલાપતિ સૂર્ય નારાયણ રાજુ છે 

પિતા

(Credit Image : instagram)

પ્રભાસની માતા શિવા કુમારી છે

માતા

(Credit Image : instagram)

પ્રભાસ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે

ભાઈ-બહેનો

(Credit Image : instagram)

પ્રભાસના મોટા ભાઈનું નામ પ્રબોધ અને મોટી બહેન પ્રગતિ છે

ભાઈ 

(Credit Image : instagram)

પ્રભાસે તેમનું શાળાકીય શિક્ષણ ડોન બોસ્કો મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલ ચેન્નાઈમાંથી કર્યું

શિક્ષણ

(Credit Image : instagram)

 શ્રી ચૈતન્ય કોલેજ હૈદરાબાદમાંથી (બી.ટેક)નો અભ્યાસ કર્યો છે

કોલેજ

(Credit Image : instagram)

પ્રભાસે 2002 માં ફિલ્મ "ઈશ્વર" થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી  

કરિયર

(Credit Image : instagram)

પ્રભાસે "બાહુબલી" ફિલ્મ માટે 25 કરોડ રૂપિયા ફી લીધી હતી

ફિલ્મ ચાર્જ