(Credit Image : instagram)

14 : October

પૂજા હેગડેના પરિવારમાં કોણ કોણ છે જુઓ

(Credit Image : instagram)

પૂજા હેગડેનો જન્મ 13 ઓક્ટોબર 1990ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

પૂજા હેગડે એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

અભિનેત્રી

(Credit Image : instagram)

પૂજા હેગડેના પિતાનું નામ મંજુનાથ હેગડે છે

પિતા

(Credit Image : instagram)

પૂજા હેગડેની માતાનું નામ લતા હેગડે છે

માતા

(Credit Image : instagram)

પૂજા હેગડેના મોટા ભાઈનું નામ ઋષભ હેગડે (એક ઓર્થોપેડિક સર્જન) છે

ભાઈ

(Credit Image : instagram)

પૂજા હેગડે 2012માં તેલુગુ ફિલ્મ મુગામુદીથી અભિનયની શરૂઆત કરી હતી

ફિલ્મ

(Credit Image : instagram)

પૂજા હેગડે તેલુગુ ઉપરાંત અંગ્રેજી, હિન્દી, મરાઠી અને કન્નડ ભાષામાં ફિલ્મો કરી છે

બોલિવુડ

(Credit Image : instagram)

પૂજા હેગડે નું શાળાકીય શિક્ષણ માણેકજી કૂપર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલ, મુંબઈમાં કર્યું છે

શિક્ષણ

(Credit Image : instagram)

પૂજા હેગડે એમ. એમ. કે. કોલેજમાં વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે

કોલેજ