સાતમાં તબક્કાના મતદાન પહેલા "ધ્યાન સાધનામાં લીન થયા PM મોદી", તસવીરો આવી સામે 

31 May, 2024 

Image - Instagram

કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાનામાં લીન થયા છે

Image - Instagram

 પીએમ મોદીએ કન્યાકુમારીમાં 45 કલાક ધ્યાનમાં બેસવાના છે વડાપ્રધાન મોદીનું ધ્યાન આવતીકાલે એટલે કે શનિવારે બપોર સુધી ચાલશે

Image - Instagram

 સાતમાં તબક્કાના મતદાન પહેલા પીએમ મોદી કન્યાકુમારીમાં ધ્યાનમાં લીન થયા છે. પીએમ મોદી આગામી 35 કલાક સુધી મૌન રહેશે.

Image - Instagram

વડાપ્રધાન ગઈકાલે મોડી સાંજથી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરી રહ્યા છે.

Image - Instagram

 PM મોદી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે. આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે 1892માં ધ્યાન કર્યું હતું. ત્યાં વિવેકાનંદની પ્રતિમા છે જ્યાં પીએમ મોદી ધ્યાન કરી રહ્યા છે.

Image - Instagram

 દક્ષિણ ભારતીય પારંપારિક વસ્ત્રોમાં સજ્જ, તેમણે ઉઘાડાપગે અને હાથ જોડીને મંદિરની અંદર પ્રવેશે કર્યો હતો 

Image - Instagram

આ પછી મંદિરમાં હાજર પૂજારીઓએ પીએમ માટે વિધિવત પૂજા કરી હતી. સાંજની આરતીમાં હાજરી આપી હતી. મંદિરની પરિક્રમા કરી.

Image - Instagram

વિવેકાનંદ અને રામ કૃષ્ણ પરમહંસ સામે હાથ જોડી ફૂલ અર્પણ કર્યુ આ પછી પીએમ મોદી ધ્યાનમાં બેઠા હતા

Image - Instagram