બાથરૂમમાં રાખેલી ડોલ તમને બનાવી શકે છે કંગાળ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્રનો નિયમ
25 May, 2024
Image - Instagram
વાસ્તુશાસ્ત્રમાં બાથરૂમ માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે બાથરૂમ સિવાય ડોલ પર પણ વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમો છે.
Image - Instagram
જો તમે બાથરૂમમાં તે મુજબ ડોલ નથી રાખતા તો તમારા પર વાસ્તુ દોષ લાગે છે, જેના કારણે ગરીબી આવે છે અને નકારાત્મક ઉર્જા આવે છે
Image - Instagram
બાથરૂમમાં કાળા, રાખોડી, ભૂરા કે જાંબલી રંગની ડોલ ક્યારેય ન રાખવા જોઈએ. આ રંગોની ડોલ રાખવાથી વાસ્તુ દોષ લાગે છે.
Image - Instagram
બાથરૂમમાં વાસ્તુ દોષથી બચવા માટે અહીં વાદળી રંગની ડોલનો ઉપયોગ કરવો જોઈએ.
Image - Instagram
આ સિવાય ભૂલથી પણ ક્યારેય બાથરૂમમાં ખાલી ડોલ ન રાખવી જોઈએ, બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
Image - Instagram
બાથરૂમની ડોલમાં કોઈ અન્ય કે ઉપયોગી ન હોય તેવી કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ.
Image - Instagram
બાથરૂમની ડોલ ક્યારેય ઉંધીના મુકવી જોઈએ. વાસ્તુ અનુસાર,તેનાથી બન્યા બનાયેલા કામ પણ બગડી જાય છે.
Image - Instagram
વાસ્તુ અનુસાર બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી જીવનમાં અભાવ આવે છે. તેમજ ગંદી ડોલમાં ભરેલું પાણી દુર્ભાગ્યનું કારણ બને છે.
Image - Instagram
બાથરૂમમાં ઉત્તર દિશા પાણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે પાણીથી ભરેલી ડોલ હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. દક્ષિણ દિશામાં પાણીની ડોલ ન રાખવી.