(Credit Image : instagram)

14   : September

પીએમ મોદીને 4 ભાઈઓ અને એક બહેન છે

(Credit Image : instagram)

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગરમાં થયો હતો

પીએમ પરિવાર

(Credit Image : instagram)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું નામ હીરાબા છે

માતા

(Credit Image : instagram)

પીએમ મોદીનો પરિવાર અનેક આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થયો છે

પરિવાર

(Credit Image : instagram)

 પીએમ પોતે આ વાતનો ઘણી વાર ઉલ્લેખ કરી ચૂક્યા છે 

પીએમ મોદી

(Credit Image : instagram)

  ભાઈનું નામ સોમાભાઈ મોદી,અમૃતભાઈ મોદી , પ્રહલાદ મોદી અને પંકજ મોદી છે

ભાઈ

(Credit Image : instagram)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાઈ-બહેનોમાં ત્રીજા છે

ભાઈ- બહેન

(Credit Image : instagram)

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક બહેન વાસંતીબેન છે

બહેન

(Credit Image : instagram)

તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે

ગુજરાતના સીએમ

(Credit Image : instagram)

તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે

વડાપ્રધાન