10.8.2024
છોડ પર ફૂલ નથી ઉગતા? અપનાવો આ ટીપ્સ
Image - Social Media
ઘણાં લોકોને ઘરમાં ગાર્ડનિંગ કરવાનો ખૂબ શોખ હોય છે.
લોકો પોતાના શોખ માટે મોંઘા છોડ ઘરે ઉગાડે છે.
પરંતુ તેને નર્સરીમાંથી લાવવાના થોડા દિવસો બાદ છોડ પર ફૂલો આવવાનું બંધ થઈ જાય છે.
આજે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીએ જેના દ્વારા તમારા છોડમાં ફૂલ આવવા લાગશે.
કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તમારા છોડને ફૂલોથી ભરી શકો છો.
છોડમાં તમે જૈવિક ખાતર પણ ઉમેરી શકો છો.
આ સિવાય તમે છોડમાં ચોખા અને દાળ ધોયા પછી વધેલુ પાણી ઉમેરી શકો છો.
તમે છોડમાં ફળો, શાકભાજીની છાલ નાખી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
ઘરવખરીની આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો