ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર

3rd Oct 2024

Image Credit  freepik

અનેક લોકો તેમના ઘરમાં સાત દોડતા ઘોડાની તસવીર લગાવવાનું પસંદ કરે છે. 

Image Credit  freepik

પરંતુ વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર ઘરમાં યોગ્ય દિશા અને સ્થાન પર તેને રાખવુ જરૂરી છે. 

Image Credit  freepik

દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતનું પ્રતિક હોય છે. 

Image Credit  freepik

માન્યતા એવી છે કે આવી પેઈન્ટીંગ લગાવવાથી વ્યક્તિ સાહસ, સમજદારી, ધૈર્ય, બુદ્ધિ, અધ્યાત્મ, પ્રેમ-આનંદ, જ્ઞાન, પવિત્રતા સહિતના ગુણોનો સંચાર થાય છે.

Image Credit : Getty

આવી પેઈન્ટીંગ ઘરે કે કામના સ્થળે લગાવવાથી કામમાં અડચણ અને સમસ્યાઓનું નિવારણ થાય છે. 

Image Credit : Getty

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર કે પૂર્વ દિશામાં દોડતા ઘોડાની તસવીર લગાવવાથી ધન, સ્મૃદ્ધિ અને કરિયરમાં ઉન્નતિનો યોગ વધે છે.

Image Credit : Getty

આનંદેશ્વર મંદિર કાનપુરના પંડિત સુનિલ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર જો તસ્વીરને તમે તમારી ઓફિસની અંદર લગાવો છો તો સાત ઘોડાઓનું મોં તમારી ઓફિસની અંદરની તરફ હોવુ જોઈએ

Image Credit : Getty

જો આ તસવીરને તમે તમારી ઓફિસની અંદર લગાવી રહ્યો છો તો તેને દક્ષિણ દિશામાં લગાવવી શુભ રહેશે.

Image Credit : Getty

જો આ તસવીરને તમે તમારા ઘરમાં લગાવો છો તો તેને પૂર્વ દિશા તરફ લગાવવી શુભ રહેશે.

Image Credit : Getty