(Credit Image : instagram)

18   : September

પવન સિંહનો જન્મ બિહારના આરામાં 5 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો

(Credit Image : instagram)

પવન સિંહના પિતાનું નામ રામશંકર સિંહ છે

પિતા

(Credit Image : instagram)

પવન સિંહની માતાનું નામ પ્રતિમા સિંહ છે

માતા

(Credit Image : instagram)

પવન સિંહને ચાર ભાઈ-બહેન છે, અને તે સૌથી નાનો છે

4 ભાઈ-બહેન

(Credit Image : instagram)

પવન સિંહે બે વાર લગ્ન કર્યા છે

2 વખત લગ્ન કર્યા

(Credit Image : instagram)

પહેલા લગ્ન 2014માં નીલમ સિંહ સાથે થયા હતા

પહેલા લગ્ન

(Credit Image : instagram)

બીજા લગ્ન 2018માં જ્યોતિ સિંહ સાથે થયા હતા

બીજા લગ્ન

(Credit Image : instagram)

પવન સિંહ રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ'માં જોવા મળી રહ્યો છે

રિયાલિટી શો

(Credit Image : instagram)

પવન સિંહે અત્યાર સુધીમાં 70 ભોજપુરી ફિલ્મો કરી છે

ફિલ્મ

(Credit Image : instagram)

પવન સિંહે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે

અભ્યાસ