(Credit Image : instagram)

04  : November

પરેશ રાવલનો જન્મ 30 મે 1955માં મુંબઈમાં થયો હતો

(Credit Image : instagram)

દીપ્તિ શર્મા એક ઓલરાઉન્ડર છે

પરેશ રાવલ

(Credit Image : instagram)

પરેશ રાવલ આજે ઇન્ડસ્ટ્રીના સૌથી મલ્ટીસ્ટારમાંથી એક છે

બોલિવુડ

(Credit Image : instagram)

પરેશ રાવલે 200 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે

ફિલ્મ

(Credit Image : instagram)

1987માં પરેશ રાવલે સ્વરુપ  સંપત સાથે લગ્ન કર્યા હતા

ફિલ્મ

(Credit Image : instagram)

સ્વરૂપ સંપતે 1979માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો

મિસ ઈન્ડિયા

(Credit Image : instagram)

પરેશ અને સ્વરૂપને બે દીકરા છે, આદિત્ય અને અનિરુદ્ધ

2 દીકરા

(Credit Image : instagram)

પરેશ રાવલ 2014માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા

ભાજપ

(Credit Image : instagram)

પરેશ રાવલને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે

પદ્મશ્રી

(Credit Image : instagram)

 પરેશ રાવલ બાબુરાવના નામથી ફેમસ છે

બાબુરાવ