(Credit Image : instagram)

15: October

પંકજ ધીરનો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે

(Credit Image : instagram)

પંકજ ધીરનો જન્મ 9 નવેમ્બર 1956માં થયો છે

જન્મ

(Credit Image : instagram)

પંકજ ધીરના પિતાનું નામ સી.એલ. ધીર છે

પિતા

(Credit Image : instagram)

પંકજ ધીરની પત્નીનું નામ અનીતા ધીર છે

પત્ની

(Credit Image : instagram)

પંકજ ધીરના દીકરાનું નામ નિકિતિન ધીર છે

દીકરો

(Credit Image : instagram)

પંકજ ધીરનો દીકરો અને પુત્રવધુ સ્ટાર છે

દીકરો સ્ટાર

(Credit Image : instagram)

પંકજ ધીરની પુત્રવધૂનું નામ કૃતિકા સેંગર છે, તે એક જાણીતી અભિનેત્રી છે

  પુત્રવધૂ

(Credit Image : instagram)

પંકજ ધીર મહાભારતમાં કર્ણની ભૂમિકાથી ફેમસ હતા

કર્ણ

(Credit Image : instagram)

પંકજ ધીરે બોલિવુડ ફિલ્મો અને ટીવી સિરીયલમાં કામ કર્યું છે

બોલિવુડ

(Credit Image : instagram)

મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું નિધન થયું છે

પંકજ ધીર નિધન