(Credit Image : instagram)

24  : November

પલાશ મુછલનો જન્મ 22 મે 1995ના રોજ થયો છે

(Credit Image : instagram)

પલાશ મુછલના માતાપિતાના નામ રાજકુમાર મુછાલ, અમિતા મુછાલ છે

માતા-પિતા

(Credit Image : instagram)

પલાશ મુછલ એક ભારતીય સંગીતકાર અને ફિલ્મ નિર્માતા છે

પલાશ મુછલ  

(Credit Image : instagram)

પલાશ મુછલ 2019 થી ક્રિકેટર સ્મૃતિ મંધાનાને ડેટ કરી રહ્યો છે

  સ્મૃતિ મંધાના

(Credit Image : instagram)

પલાશ મુછલે 21 નવેમ્બર 2025ના રોજ સગાઈની જાહેરાત કરી હતી

સગાઈ

(Credit Image : instagram)

પલાશ મુછલના લગ્ન મંધાના પિતાની તબિયત બગડવાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યા છે

લગ્ન

(Credit Image : instagram)

ફેમસ સિંગર અને સામાજિક કાર્યકર પલક મુચ્છલનો ભાઈ છે

બહેન

(Credit Image : instagram)

પલાશ મુછલે 2014માં શિલ્પા શેટ્ટીની ફિલ્મ "ઢિશકિયાઉં" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

ફિલ્મ

(Credit Image : instagram)

પલાશ મુછલે ફિલ્મ 'ખેલેં હમ જી જાન સે'માં પણ કામ કર્યું છે

એક્ટિંગ

(Credit Image : instagram)

પલાશની કુલ સંપત્તિ 41 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે 

સંપત્તિ