(Credit Image : instagram)

09 : September

નિયા શર્મા એક જાણીતી ટીવી અભિનેત્રી છે

(Credit Image : instagram)

નિયા શર્માના પરિવારમાં કોણ કોણ છે જાણો

પરિવાર

(Credit Image : instagram)

નિયા શર્માનો જન્મ 17 સપ્ટેમ્બર1990ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

નિયા શર્માના ભાઈનું નામ વિનય શર્મા છે

ભાઈ

(Credit Image : instagram)

 નિયા 14 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું

પિતા

(Credit Image : instagram)

નિયા શર્મા તેની માતા અને ભાઈ સાથે દિલ્હીમાં તેમના ઘરે રહે છે

ઘર

(Credit Image : instagram)

નિયા શર્માનું સાચું નામ નેહા શર્મા છે

નિયા શર્મા

(Credit Image : instagram)

નેહા શર્માએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા પછી તેણે પોતાનું નામ બદલીને નિયા શર્મા રાખ્યું

નામ બદલ્યું

(Credit Image : instagram)

 કારકિર્દીમાં ટીવી સિરિયલો અને રિયાલિટી શો ઉપરાંત વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે

કારકિર્દી

(Credit Image : instagram)

 નેહા શર્મા ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે

 ડ્રેસિંગ સેન્સ