(Credit Image : instagram)

24 : August 

નેહલ ચુડાસમા બિગ બોસ 19માં જોવા મળશે

(Credit Image : instagram)

નેહલ ચુડાસમાનો જન્મ 22 ઓગસ્ટ 1996માં થયો છે

પરિવાર

(Credit Image : instagram)

નેહલ ચુડાસમા ગુજરાતી છે

ગુજરાતી

(Credit Image : instagram)

નેહલ ચુડાસમા મોડેલ, અભિનેત્રી અને ફિટનેસ ક્વીન છે

ફિટનેસ ક્વીન

(Credit Image : instagram)

નેહલ ચુડાસમાએ 2018 માં ફેમિના મિસ ઇન્ડિયા ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો

ખિતાબ

(Credit Image : instagram)

નેહલ ચુડાસમાને એક ભાઈ છે

એક ભાઈ

(Credit Image : instagram)

 નેહલ ચુડાસમાએ મિસ યુનિવર્સ 2018માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું

ભારતનું પ્રતિનિધ્તવ

(Credit Image : instagram)

2018માં ફેમિના મિસ ગુજરાતના ખિતાબ માટે ઓડિશન આપ્યું હતુ

મિસ ગુજરાત

(Credit Image : instagram)

 તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1 લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે

ઈન્સ્ટાગ્રામ

(Credit Image : instagram)

નેહલ ચુડાસમા તેના વર્કઆઉટ્સ અને ફેશન લુક્સ માટે ખૂબ પ્રખ્યાત છે

લુક