(Credit Image : instagram)

16   : November

 નેહા શર્માના પરિવાર વિશે જાણીએ

(Credit Image : instagram)

નેહા શર્માનો જન્મ 21 નવેમ્બર, 1987ના રોજ બિહારમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

નેહા શર્માએ પોતાના દમ પર બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે

નેહા શર્મા

(Credit Image : instagram)

નેહા શર્માના પિતા રાજકારણી છે

પિતા

(Credit Image : instagram)

અભિનેત્રી નેહા શર્માના પિતા અજિત શર્મા  કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે

પિતા કોંગ્રેસ નેતા

(Credit Image : instagram)

નેહા શર્માની બહેન, આયેશા શર્મા પણ એક અભિનેત્રી છે

બહેન

(Credit Image : instagram)

બંને બહેનોએ તેમના પિતા માટે ચૂંટણીમાં પ્રચાર કરે છે

ચૂંટણી પ્રચાર

(Credit Image : instagram)

નેહા શર્માએ ક્રૂક ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

બોલિવુડ

(Credit Image : instagram)

નેહા શર્મા દરેક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે

ફિલ્મ ચાર્જ

(Credit Image : instagram)

નેહા શર્મા 33 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે

સંપત્તિ