શું હાર્દિક અને નતાશા વચ્ચેનો અણબનાવ થયો પૂરો? અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યૂઝ

3 June 2024 

Image - Instagram

છેલ્લા એક સપ્તાહથી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે દંપતીના લગ્ન જીવનમાં મતભેદ થયા છે

Image - Instagram

છૂટાછેડાના સમાચાર વચ્ચે, અભિનેત્રી સતત રહસ્યમય પોસ્ટ્સ શેર કરી રહી હતી.

Image - Instagram

નતાશાની પોસ્ટ જોઈને લોકોએ તેમના અલગ થવાના સમાચારને સાચા માની રહ્યા છે. જોકે આ વચ્ચે હવે નતાશાએ ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી છે.

Image - Instagram

એક્ટ્રેસે નતાશાએ હાર્દિક પંડ્યા સાથેની તસવીરો જે ઈન્સ્ટાગ્રામ પરથી ડીલિટ કરી હતી તે ફરીથી રી-સ્ટોર કરી છે.

Image - Instagram

રી-સ્ટોર ફોટામાં કપલના લગ્નના ફોટા પણ સામેલ છે, જેને નતાશાએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધા હતા.

Image - Instagram

નતાશા સ્ટેનકોવિકના આ અપડેટ બાદ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. કેટલાક લોકો વિચારી રહ્યા છે કે રાતોરાત એવું શું થયું કે અભિનેત્રીએ હાર્દિક સાથેના ફોટા ફરીથી સ્ટોર કર્યા

Image - Instagram

જોકે, નતાશાએ આવું કેમ કર્યું? આનું કારણ માત્ર તે જ કહી શકે છે. પરંતુ સારી વાત એ છે કે કોઈક રીતે આ તેમના અલગ થવાની વાતોને ખોટી સાબિત કરે છે.

Image - Instagram

નતાશા અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના લગ્ન 31 મે 2020ના રોજ થયા હતા અને તે જ વર્ષે જુલાઈમાં નતાશાએ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો

Image - Instagram