IPL જીત્યા બાદ કોલકાતાના આ ખેલાડીએ કર્યા લગ્ન, સામે આવ્યા Photos

2 June 2024 

Image - Instagram

ટીમ ઈન્ડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સ્ટાર ક્રિકેટર વેંકટેશ અય્યરે લગ્ન કરી લીધા છે.

Image - Instagram

વેંકટેશે શ્રુતિ રઘુનાથન સાથે સાત ફેરા લીધા. વેંકટેશ-શ્રુતિએ ગયા વર્ષે નવેમ્બરમાં સગાઈ કરી હતી.

Image - Instagram

શ્રુતિએ પીએસજી કૉલેજ ઑફ આર્ટસ એન્ડ સાયન્સ, કોઈમ્બતુરમાંથી B.Com ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે NIFT Indiaમાંથી ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી લીધી.

Image - Instagram

શ્રુતિ બેંગલુરુ સ્થિત લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં મર્ચેન્ડાઈઝ પ્લાનર તરીકે કામ કરે છે.

Image - Instagram

આ ફોટોમાં બંને કપલ ટ્રેડિશનલ વેડિંગ કપડામાં જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત નજીકમાં લોકોની ભારે ભીડ છે.

Image - Instagram

29 વર્ષીય વેંકટેશ અય્યરે ભારત માટે બે વનડે અને નવ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

Image - Instagram

આ દરમિયાન વેંકટેશે ODIમાં 24 રન બનાવ્યા હતા. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં તેના નામે 133 રન અને 5 વિકેટ છે.

Image - Instagram

વેંકટેશ અય્યરનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઐયર સાથે પત્ની જોવા મળે છે

Image - Instagram