(Credit Image : instagram)

25 : August 

નતાલિયા જાનોઝેક પોલેન્ડની રહેવાસી છે

(Credit Image : instagram)

નતાલિયા જાનોઝેકનો જન્મ 15 જૂન 1990ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

નતાલિયા જાનોઝેકને 2 ભાઈ છે

2 ભાઈ

(Credit Image : instagram)

નતાલિયા મેગ્ડાલેના જાનોઝેકનો જન્મ પોલેન્ડના બિએલ્સકો-બિયાલામાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

નતાલિયા જાનોઝેકએ ત્રણ વર્ષની નાની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

કારકિર્દી

(Credit Image : instagram)

નતાલિયા જાનોઝેક 16 વર્ષની ઉંમરે  મિસ ટીન પોલેન્ડમાં ભાગ લેવાની તક મળી હતી

નતાલિયા જાનોઝેક  

(Credit Image : instagram)

બિગ બોસ 19ના ઘરમાં પ્રવેશ કરનાર તાલિયા જાનોઝેક એકમાત્ર વિદેશી ચહેરો છે

વિદેશી ચેહરો

(Credit Image : instagram)

નતાલિયા જાનોઝેકનો બોલિવૂડ સાથે ઊંડો સંબંધ છે 

બોલિવુડ

(Credit Image : instagram)

નતાલિયા જાનોઝેક બોલિવુડમાં કામ કરી ચૂકી છે

બોલિવુડ ફિલ્મો

(Credit Image : instagram)

નતાલિયા જાનોઝેક  વોર 2 અને હાઉસફુલ 5 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે

 ફિલ્મો