(Credit Image : instagram)

01 : September

નગ્મા મિરાજકરનો જન્મ 24 જાન્યુઆરી 1992ના રોજ થયો છે

(Credit Image : instagram)

નગ્મા મિરાજકર એમ.કોમ, એમબીએ અને પીજીડીબીએમનો અભ્યાસ કર્યો છે 

નગ્મા મિરાજકર  

(Credit Image : instagram)

નગ્મા મિરાજકરે પોતાની કારકિર્દીની શરૂઆત બિઝનેસ ડેવલપર તરીકે કરી હતી

બિઝનેસ ડેવલપર

(Credit Image : instagram)

નગ્મા મિરાજકર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, મોડેલ અને ફેશન બ્લોગર છે

સોશિયલ મીડિયા  

(Credit Image : instagram)

નગ્મા મિરાજકર તેની ગ્લેમરસ સુંદરતા, સ્ટાઇલ અને ટ્રાવેલ વીડિયો માટે જાણીતી છે

સુંદરતા

(Credit Image : instagram)

 નગ્માના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે 

ઈન્સ્ટાગ્રામ

(Credit Image : instagram)

નગ્મા મિરાજકર યુટ્યુબ પર વીડિયો અપલોડ કરે છે

વીડિયો

(Credit Image : instagram)

નગ્મા મિરાજકર એ લંડન ફેશન વીકમાં રેમ્પ વોક પણ કર્યું છે

વીડિયો

(Credit Image : instagram)

નગ્મા મિરાજકર બિગ બોસ 19ની સ્પર્ધક છે

બિગ બોસ 19

(Credit Image : instagram)

અવેઝ દરબાર નગ્મા મિરાજકર સાથે રિલેશનશીપમાં છે

રિલેશનશીપ