(Credit Image : instagram)

27 : August 

મૃદુલ તિવારી બિગ બોસ 19નો સ્પર્ધક છે

(Credit Image : instagram)

મૃદુલ તિવારી લગ્ઝરી લાઈફ જીવે છે

મૃદુલ તિવારી  

(Credit Image : instagram)

મૃદુલ તિવારીનો જન્મ 7 માર્ચ 2001ના રોજ  ઉત્તર પ્રદેશના ઇટાવામાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

મૃદુલ તિવારી મેરઠ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

મૃદુલ તિવારીના પિતાનું નામ રાઘવેન્દ્ર તિવારી છે

પિતા

(Credit Image : instagram)

મૃદુલ તિવારીની માતાનું નામ શશી તિવારી છે

માતા

(Credit Image : instagram)

મૃદુલને બે બહેનો છે - મનીષા શર્મા અને પ્રગતિ તિવારી

2 બહેનો

(Credit Image : instagram)

મૃદુલ તિવારી એક જાણીતો યુટ્યુબર છે

  યુટ્યુબર 

(Credit Image : instagram)

મૃદુલ તિવારીની યુટ્યુબ ચેનલ પર 1.9 કરોડથી વધારે સબ્સક્રાઈબર છે

યુટ્યુબ ચેનલ 

(Credit Image : instagram)

મૃદુલ તિવારી 61 કરોડનો માલિક છે

મૃદુલ તિવારી