(Credit Image : instagram)

24  : September

મોહનલાલને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે 

(Credit Image : instagram)

મોહનલાલના પિતાનું નામ વિશ્વનાથન નાયર છે

પિતા

(Credit Image : instagram)

મોહનલાલની માતાનું નામ સંથાકુમારી હતું

માતા

(Credit Image : instagram)

મોહનલાલનો જન્મ 21 મે 1960ના રોજ કેરળમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

મોહનલાલના લગ્ન સુચિત્રા સાથે થયા છે

લગ્ન

(Credit Image : instagram)

મોહનલાલને બે બાળકો છે, 1 દીકરો અને 1 દીકરી

બાળકો

(Credit Image : instagram)

મોહનલાલે કારકિર્દીમાં 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે

ફિલ્મો

(Credit Image : instagram)

ભારત સરકારે તેમને 2001માં પદ્મશ્રી અને 2019માં પદ્મ ભૂષણથી પણ સન્માનિત કર્યા હતા

એવોર્ડ

(Credit Image : instagram)

મોહનલાલને 5 નેશનલ એવોર્ડ મળ્યા છે

નેશનલ એવોર્ડ

(Credit Image : instagram)

મોહનલાલ એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે

ચાર્જ