(Credit Image : instagram)

10 : October

RSSના વડા મોહન ભાગવતનો આવો છે પરિવાર

(Credit Image : instagram)

મોહન ભાગવતનો જન્મ 11 સપ્ટેમ્બર 1950ના રોજ સાંગલીમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

મોહન ભાગવતનું આખું નામ મોહનરાવ મધુકરરાવ ભાગવત છે

આખું નામ

(Credit Image : instagram)

મોહન ભાગવતના પિતાનું નામ મધુકરરાવ ભાગવત છે

પિતા

(Credit Image : instagram)

મોહન ભાગવતની માતાનું નામ માલતીબાઈ છે

માતા

(Credit Image : instagram)

મોહન ભાગવત ત્રણ ભાઈઓ અને એક બહેનમાં સૌથી મોટા છે

ભાઈ-બહેન

(Credit Image : instagram)

મોહન ભાગવતે ઘોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

ત્યારબાદ ભાગવતે અકોલામાં ડૉ. પંજાબરાવ દેશમુખ વેટરનરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો

કોલેજ

(Credit Image : instagram)

અભ્યાસ પૂર્ણ કર્યા પછી પશુપાલન વિભાગમાં અધિકારી તરીકે કામ કરવાનું શરૂ કર્યું

નોકરી

(Credit Image : instagram)

મોહન ભાગવતને 59 વર્ષની ઉંમરે વર્ષ 2009માં સંધની કમાન મળી હતી

સંધની કમાન