(Credit Image : instagram)

22 : August 

માઇક ટાયસનનો જન્મ 1966માં થયો હતો

(Credit Image : instagram)

અહેવાલો મુજબ બોક્સર માઇક ટાયસન બિગ બોસમાં એન્ટ્રી કરી શકે છે

બોક્સર

(Credit Image : instagram)

માઇક ટાયસનની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફમાં વિવાદોમાં રહી ચૂકી છે

વિવાદો

(Credit Image : instagram)

માઇકે 20 વર્ષની ઉંમરે પોતાનો પહેલો બેલ્ટ જીત્યો હતો

પહેલો બેલ્ટ

(Credit Image : instagram)

13 વર્ષની ઉંમર સુધીમાં, ટાયસનની 38 વખત ધરપકડ કરવામાં આવી હતી 

38 વખત ધરપકડ

(Credit Image : instagram)

માઇક ટાયસને ત્રણ વાર લગ્ન કર્યા છે

3 વખત લગ્ન

(Credit Image : instagram)

માઇક ટાયસનની પહેલી પત્નીનું નામ રોબિન ગિવેન્સ છે

પહેલી પત્ની

(Credit Image : instagram)

માઇક ટાયસનની બીજી પત્નીનું નામ મોનિકા ટર્નર છે

બીજી પત્ની

(Credit Image : instagram)

માઇક ટાયસનની ત્રીજી પત્નીનું નામ લકીહા સ્પાઇસર છે 

ત્રીજી પત્ની

(Credit Image : instagram)

માઇક ટાયસનના 7બાળકો છે,જેમાં એકનું મૃત્યુ થયું છે

7 બાળકો