(Credit Image : instagram)

14: October

મનીષ મલ્હોત્રાના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

 મનીષ મલ્હોત્રાનો જન્મ 5 ડિસેમ્બર 1966ના રોજ મુંબઈમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

 મનીષ મલ્હોત્રાના પિતાનું નામ સુરજ મલ્હોત્રા છે

પિતા

(Credit Image : instagram)

 મનીષ મલ્હોત્રાને એક ભાઈ પણ છે

ભાઈ

(Credit Image : instagram)

મનીષ મલ્હોત્રાએ લગ્ન કર્યા નથી

મનીષ મલ્હોત્રા

(Credit Image : instagram)

 મનીષ મલ્હોત્રાએ મુંબઈની સેક્રેડ હાર્ટ બોય્ઝ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો

અભ્યાસ

(Credit Image : instagram)

 મનીષ મલ્હોત્રાએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં આર્ટ્સનો અભ્યાસ કર્યો છે

કોલેજ

(Credit Image : instagram)

મનીષ મલ્હોત્રાએ 1990માં કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટ તરીકે ડેબ્યૂ કર્યું

સ્ટાઈલિશ

(Credit Image : instagram)

મનીષ મલ્હોત્રાએ  કારકિર્દીની શરૂઆત માત્ર 500 રૂપિયાના પગારથી કરી હતી

  કારકિર્દી

(Credit Image : instagram)

58 વર્ષે પણ કુંવારો છે ફેશન ડિઝાઈનર

કુંવારો