(Credit Image : instagram)

18  : November

માનવ ગોહિલના પિતાનું નામ વિજયસિંહ ગોહિલ છે

(Credit Image : instagram)

માનવ ગોહિલની માતાનું નામ સુધા ગોહિલ છે

માતા

(Credit Image : instagram)

માનવ ગોહિલનો જન્મ 9 નવેમ્બર 1974ના રોજ સુરેન્દ્રનગરમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

માનવ ગોહિલ ટીવી સીરિયલ અને ફિલ્મોમાં કામ કરે છે

ટીવી સિરિયલ

(Credit Image : instagram)

માનવ ગોહિલ કહાની ઘર ઘર કી, ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 2, સી.આઈ.ડીમાં જોવા મળ્યા છે

રિયાલિટી શો

(Credit Image : instagram)

માનવ ગોહિલે વડોદરામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

માનવ ગોહિલ વાણિજ્યમાં સ્નાતક અને પછી વડોદરાથી MBA કર્યું હતુ

વડોદરા

(Credit Image : instagram)

માનવ ગોહિલના લગ્ન ટીવી અભિનેત્રી શ્વેતા કવાત્રા સાથે થયા છે

લગ્ન

(Credit Image : instagram)

માનવ ગોહિલ એક દીકરીના પિતા છે

દીકરી

(Credit Image : instagram)

માનવ ગોહિલે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

ગુજરાતી ફિલ્મ