(Credit Image : instagram)

06  : October

બિગ બોસ 19ની વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક માલતી ચહર કોણ છે?

(Credit Image : instagram)

માલતીનો જન્મ 15 નવેમ્બર 1991ના રોજ આગ્રામાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

 માલતી ચહર એક અભિનેત્રી, મોડેલ, લેખિકા અને કન્ટેન્ટ ક્રિએટર છે

અભિનેત્રી

(Credit Image : instagram)

 માલતી ચહર ક્રિકેટર દીપક ચહરની મોટી બહેન છે

માલતી ચહર

(Credit Image : instagram)

માલતી ચહરની ભાભી જયા ભારદ્વાજ છે

ભાભી

(Credit Image : instagram)

રાહુલ ચહર તેનો પિતરાઈ ભાઈ છે

પિતરાઈ ભાઈ

(Credit Image : instagram)

માલતી ચહરે પોતાનું શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલય, આગ્રામાં પૂર્ણ કર્યું.

શિક્ષણ

(Credit Image : instagram)

2014માં માલતીએ ફેમિના મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો

સ્પર્ધા

(Credit Image : instagram)

માલતી ચહરે 2017માં ફિલ્મ 'મેનિક્યોર' થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતુ

બોલિવુડ ડેબ્યુ

(Credit Image : instagram)

 માલતી ચહર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

બિગ બોસ 19