(Credit Image : instagram)

24 : October

મલ્લિકા શેરાવતનો જન્મ 24 ઓક્ટોબર 1976 હરિયાણાના હિસારમાં થયો છે

(Credit Image : instagram)

 મલ્લિકા શેરાવતના પિતાનું નામ મુકેશ કુમાર લાંબા છે

પિતા

(Credit Image : instagram)

 મલ્લિકા શેરાવતની માતાનું નામ સંતોષ શેરાવત છે

માતા

(Credit Image : instagram)

 મલ્લિકા શેરાવતના ભાઈનું નામ વિક્રમ લાંબા છે

ભાઈ

(Credit Image : instagram)

પોતાના દમ પર બોલિવૂડ જ નહીં, પણ હોલીવુડમાં પણ પોતાનો રસ્તો બનાવ્યો છે

બોલિવુડ

(Credit Image : instagram)

 મલ્લિકા શેરાવતે દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

 મલ્લિકા શેરાવતે દિલ્હી યુનિવર્સિટીના મિરાન્ડા હાઉસમાંથી ફિલસૂફીમાં ડિગ્રી મેળવી છે

કોલેજ

(Credit Image : instagram)

  મલ્લિકા સૌપ્રથમવાર 2002ની ફિલ્મ જીના સિર્ફ મેરે લિયેમાં જોવા મળી હતી

ફિલ્મ

(Credit Image : instagram)

  મલ્લિકાના પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે વર્ષ 2000 માં કરણ સિંહ ગિલ સાથે લગ્ન કર્યા 

લગ્ન

(Credit Image : instagram)

   મલ્લિકા શેરાવતના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં અને બંને 2001માં અલગ થયા

છુટાછેડા