(Credit Image : instagram)

23 : October

મલાઈકા અરોરાનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ  થાણે મહારાષ્ટ્રમાં થયો હતો

(Credit Image : instagram)

મલાઈકા અરોરાનો પરિવાર જુઓ

મલાઈકા અરોરા

(Credit Image : instagram)

મલાઈકા અરોરાની માતાનું નામ જોયસ પોલીકાર્પ છે

માતા

(Credit Image : instagram)

મલાઈકા અરોરાના પિતાનું નામ અનિલ અરોરા

પિતા

(Credit Image : instagram)

મલાઈકા અરોરા 11 વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા

પિતાના છૂટાછેડા

(Credit Image : instagram)

મલાઈકા અરોરાની બહેનનું નામ અમૃતા છે

બહેન

(Credit Image : instagram)

મલાઈકા અરોરાએ તેનું માધ્યમિક શિક્ષણ ચેમ્બુરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં પૂર્ણ કર્યું

શિક્ષણ

(Credit Image : instagram)

1998માં  મલાઈકા અરોરાએ બોલીવુડ અભિનેતા-દિગ્દર્શક-નિર્માતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

 મલાઈકા અરોરા અને અરબાઝ ખાને અલગ થવાનો નિર્ણય લીધો

અરબાઝ ખાન

(Credit Image : instagram)

 મલાઈકા અરોરા એક દીકરો અરહાન ખાનની માતા છે

દીકરો