(Credit Image : instagram)

07  : October

મૈથિલી ઠાકુરનો જન્મ 25 જુલાઈ 2000ના રોજ થયો છે

(Credit Image : instagram)

મૈથિલી ઠાકુરનો પરિવાર સંગીતપ્રેમી છે

મૈથિલી ઠાકુર પરિવાર 

(Credit Image : instagram)

મૈથિલી ઠાકુરના પિતા રમેશ ઠાકુર (સંગીત શિક્ષક) છે

મૈથિલી ઠાકુર પિતા

(Credit Image : instagram)

મૈથિલી ઠાકુરની માતા ભારતી ઠાકુર છે

મૈથિલી ઠાકુર માતા

(Credit Image : instagram)

મૈથિલી ઠાકુરને બે ભાઈઓ (ઋષભ ઠાકુર અને આયાચી ઠાકુર) છે

ભાઈ

(Credit Image : instagram)

મૈથિલી ઠાકુરના દાદા -દાદી શોભા સિંધુ ઠાકુર અને સત્યભાભા ઠાકુર સંગીત સાથે સંકળાયેલ છે

દાદા-દાદી

(Credit Image : instagram)

મૈથિલી ઠાકુરે તેના પિતા અને તેના દાદા પાસેથી પણ સંગીતની તાલીમ લીધી હતી

સંગીત 

(Credit Image : instagram)

મૈથિલી ઠાકુર અનેક રિયાલિટીશોમાં પણ જોવા મળી ચૂકી છે

રિયાલિટી શો

(Credit Image : instagram)

મૈથિલી ઠાકુર કલાકોના શો માટે 5-7 લાખ રૂપિયા લે છે

ચાર્જ

(Credit Image : instagram)

મૈથિલી ઠાકુરે લોકગીતોની સાથે સાથે શાસ્ત્રીય સંગીતમાં પણ ખુબ ખ્યાતિ મેળવી છે

લોકગીતોની