(Credit Image : instagram)

08 : September

મહિમા ચૌધરીનો જન્મ 13 સપ્ટેમ્બર 1973ના રોજ થયો છે

(Credit Image : instagram)

 મહિમા ચૌધરીની માતાનું નામ રિતુ ચૌધરી છે

માતા

(Credit Image : instagram)

 મહિમા ચૌધરીએ ધોરણ 10 સુધી કુર્સિઓંગના ડાઉ હિલમાં અભ્યાસ કર્યો હતો 

અભ્યાસ

(Credit Image : instagram)

 મહિમા ચૌધરીએ 'મિસ દાર્જિલિંગ'નો ખિતાબ જીત્યો હતો

 'મિસ દાર્જિલિંગ' 

(Credit Image : instagram)

મહિમા ચૌધરીએ 1997માં ફિલ્મ "પરદેશ"થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

કરિયર

(Credit Image : instagram)

 મહિમા ચૌધરીનું સાચું નામ ઋતુ ચૌધરી છે

ઋતુ ચૌધરી

(Credit Image : instagram)

મહિમા ચૌધરીની પર્સનલ લાઈફ ઉતાર-ચઢાવી ભરી રહી છે

પર્સનલ લાઈફ

(Credit Image : instagram)

મહિમાએ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા,2013માં છૂટાછેડા થયા

પતિ

(Credit Image : instagram)

મહિમાને આર્યના નામની એક પુત્રી છે 

દીકરી

(Credit Image : instagram)

મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીની ઝપેટમાં પણ આવી ચૂકી છે

કેન્સર