(Credit Image : instagram)

05  : November

માહિકા શર્મા એક મોડેલ અને અભિનેત્રી છે

(Credit Image : instagram)

માહિકા શર્મા 24 વર્ષની છે

જન્મ

(Credit Image : instagram)

 માહિકા શર્માનું નામ ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાયું છે

હાર્દિક પંડ્યા

(Credit Image : instagram)

માહિકા શર્માએ વિશાખાપટ્ટનમની નેવી ચિલ્ડ્રન સ્કૂલ (NCS) માં અભ્યાસ કર્યો

અભ્યાસ

(Credit Image : instagram)

માહિકા શર્માએ ધોરણ 12 માં 94% મેળવ્યા હતા

ધોરણ-12

(Credit Image : instagram)

 માહિકાએ શાળામાં બાસ્કેટબોલ, સ્વિમિંગ, બેડમિન્ટન, વોલીબોલ અને ટેબલ ટેનિસ જેવી રમતોમાં ભાગ લીધો હતો

રમત

(Credit Image : instagram)

માહિકા શર્માને NCS વિશાખાપટ્ટનમ ખાતે શ્રેષ્ઠ વક્તાનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો

શ્રેષ્ઠ વકતા

(Credit Image : instagram)

માહિકા શર્માએ ધોરણ 10 પછી મોડલિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતુ

મોડલિંગ

(Credit Image : instagram)

 માહિકા શર્માએ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDPU) પણ અભ્યાસ કર્યો છે

ગુજરાત

(Credit Image : instagram)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માહિકાની કુલ સંપત્તિ લગભગ 3.20 કરોડ રૂપિયા છે

નેટવર્થ