(Credit Image : instagram)

10  : September

મહેશ માંજરેકરનો જન્મ 16 ઓગસ્ટ 1958ના રોજ મુંબઈમાં થયો હતો 

(Credit Image : instagram)

અભિનેતાએ પોતાના અભિનયથી ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે 

અભિનેતા

(Credit Image : instagram)

મહેશ માંજરેકરનું મરાઠી ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે

મરાઠી ઈન્ડસ્ટ્રી

(Credit Image : instagram)

મહેશ માંજરેકરની પહેલી પત્ની દીપાથી તેમને બે બાળકો સત્યા અને અશ્વમી છે

પહેલા લગ્ન

(Credit Image : instagram)

મહેશ માંજરેકરની બીજી પત્ની મેધા માંજરેકર છે

બીજા લગ્ન

(Credit Image : instagram)

મહેશ માંજરેકરને એક સાવકી પુત્રી ગૌરી ઇંગવાલે પણ છે જે એક અભિનેત્રી છે

સાવકી દીકરી

(Credit Image : instagram)

મહેશ માંજરેકરની પુત્રી સાઈ માંજરેકર પણ એક અભિનેત્રી છે

દીકરી

(Credit Image : instagram)

મહેશ માંજરેકરે સલમાન ખાનની દબંગ, રેડ્ડી, બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં પણ શાનદાર ભૂમિકાઓ ભજવી છે 

ફિલ્મો

(Credit Image : instagram)

મહેશ માંજરેકર બિગ બોસ મરાઠીનો હોસ્ટ પણ છે

બિગ બોસ

(Credit Image : instagram)

મહેશ માંજરેકરે સંજય દત્ત સાથે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતુ

બોલિવુડ ડેબ્યુ