(Credit Image : instagram)

05 : September

MPCAનો નવો ચેરમેન મહાઆર્યમાન સિંધિયા ખુબ ચર્ચામાં છે

(Credit Image : instagram)

29 વર્ષની ઉંમરે તે MPCAના 68 વર્ષના ઇતિહાસમાં સૌથી યુવા પ્રમુખ બન્યો છે

યુવા પ્રમુખ

(Credit Image : instagram)

મહાઆર્યમાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર છે

પિતા

(Credit Image : instagram)

જ્યારે દાદા માધવ રાવ સિંધિયા પણ MPCAના પ્રમુખ રહી ચૂક્યા છે

દાદા

(Credit Image : instagram)

મહાઆર્યમાનની માતાનું નામ પ્રિયદર્શિની રાજે સિંધિયા છે

માતા

(Credit Image : instagram)

મહાઆર્યમાનની બહેનનું નામ અનન્યા છે

બહેન

(Credit Image : instagram)

 ભારતના સૌથી વૈભવી મહેલમાં રહે છે મહાઆર્યમન

  મહાઆર્યમન

(Credit Image : instagram)

મહાનઆર્યમાને દહેરાદૂનની દૂન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

મહાનઆર્યમાને અમેરિકામાંથી અભ્યાસ કર્યો છે

 અમેરિકા 

(Credit Image : instagram)

મહાઆર્યમાન સિંધિયા તેમના રોયલ બ્રેકગ્રાઉન્ડ અને પર્સનાલિટીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

રોયલ બ્રેકગ્રાઉન્ડ