(Credit Image : instagram)

10 : July

ફરાહ ખાન LockUpp 2થી મોટી કમાણી કરી રહી છે

ફરાહ ખાન LockUpp 2 એક એપિસોડ માટે કેટલો ચાર્જ લે છે, જાણો

ફરાહ ખાન

(Credit Image :  instagram)

"લોકઅપ" ની બીજી સીઝન નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે

લોકઅપ 2

(Credit Image :  instagram)

રિપોર્ટ મુજબ ફરાહ ખાન LockUpp 2ના એક એપિસોડ માટે 15 થી 25 લાખ રુપિયાનો ચાર્જ લે 

ચાર્જ

(Credit Image :  instagram)

ફરાહ ખાન ફેમસ બોલિવૂડ ફિલ્મ નિર્માતા છે

બોલિવુડ

(Credit Image :  instagram)

 ફરાહ ખાને અનેક રિયાલિટી શો હોસ્ટ અને જજ કર્યા છે

રિયાલિટી શો

(Credit Image :  instagram)

 "બિગ બોસ", "ઝલક દિખલા જા", ખતરો કે ખિલાડી, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ" માં જોવા મળી છે

રિયાલિટી શોમાં કામ

(Credit Image :  instagram)

ફરાહ ખાન 3 બાળકોની માતા છે

3 બાળકો

(Credit Image :  instagram)

રિપોર્ટ મુજબ ફરાહ ખાનની કુલ સંપત્તિ 80 થી 90 કરોડ છે

નેટવર્થ

(Credit Image :  instagram)

ફરાહ ખાને 1992માં ફિલ્મ 'જો જીતા વોહી સિકંદર'થી હિન્દી સિનેમામાં તેની સફર શરૂ કરી હતી

કરિયર

(Credit Image :  instagram)