બજેટ સવારે 11 વાગ્યે જ કેમ રજૂ કરવામાં આવે છે?

01 Feb 2025

(Credit Image : Getty Images)

સામાન્ય બજેટ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે, પરંતુ તે ગૃહમાં ફક્ત 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે, જાણો કેમ?

ફક્ત 11 વાગ્યે જ કેમ?

નાણામંત્રી સંસદમાં 11 વાગ્યે બજેટ કેમ રજૂ કરે છે તે સમજવા માટે આપણે અંગ્રેજો દ્વારા બનાવેલી સિસ્ટમને સમજવી પડશે.

11 વાગ્યા સાથે કનેક્શન

બ્રિટિશ યુગમાં બજેટ સાંજે ૫ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. કારણ કે તે સમયે બ્રિટનમાં બપોરે 13.30 થાય છે.

સાંજે 05 વાગ્યે પરંપરા 

જ્યારે ભારતમાં સાંજે 5 વાગ્યા હતા, ત્યારે બ્રિટનમાં બપોરે 12.30 વાગ્યા હતા. જેના કારણે અંગ્રેજો માટે તે ખૂબ જ અનુકૂળ હતું.

અંગ્રેજો માટે સુવિધા

ભારતમાં બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યાને બદલે સવારે 11 વાગ્યા નક્કી કરવામાં આવ્યો. આ પરિવર્તન 1999માં થયું

સમય ક્યારે બદલાયો?

 વર્ષ 1999માં અટલ સરકારમાં નાણામંત્રી રહેલા યશવંત સિંહાએ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કર્યું હતું. આ રજૂ કરતી વખતે તેમણે કંઈક કહ્યું પણ ખરા.

સમય કોણે બદલ્યો?

બજેટ રજૂ કરતી વખતે યશવંત સિંહાએ કહ્યું હતું કે, હવે ભારત બ્રિટિશ વસાહત નથી રહ્યું, તેથી દેશ પોતાનો સમય જાતે નક્કી કરી શકે છે.

યશવંતે સિંહાએ શું કહ્યું?

image

આ પણ વાંચો

chin-tapak-dum-dum-1
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

photo of long-coated brown dog barking
premanand-maharaj-1-6-5
a couple of tall buildings sitting next to each other

આ પણ વાંચો