(Credit Image : instagram)

04 : September

 ભગવાન કૃષ્ણનો ભક્ત છે આ ક્રિકેટર,જુઓ પરિવાર

(Credit Image : instagram)

લિટન દાસ બાંગ્લાદેશની T20I ક્રિકેટ ટીમનો કેપ્ટન છે

લિટન દાસ

(Credit Image : instagram)

લિટન દાસનો જન્મ 13 ઓક્ટોબર 1994ના રોજ બાંગ્લાદેશના દિનાજપુરમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

લિટન દાસનું પૂરું નામ લિટન કુમાર દાસ છે

લિટન કુમાર દાસ

(Credit Image : instagram)

લિટન દાસના પિતા બચ્ચા દાસ સ્વર્ણકાર છે

પિતા

(Credit Image : instagram)

 લિટન દાસ જમણા હાથે બેટિંગ કરે છે અને વિકેટકીપર પણ છે

વિકેટકીપર

(Credit Image : instagram)

લિટન દાસ બંગાળી હિન્દુ પરિવારમાંથી આવે છે

પરિવાર

(Credit Image : instagram)

લિટન દાસના બે ભાઈઓ છે

2 ભાઈ

(Credit Image : instagram)

લિટન દાસ ભગવાન કૃષ્ણનો ભક્ત છે 

કૃષ્ણ ભક્ત

(Credit Image : instagram)

28 જુલાઈ 2019ના રોજ લિટન દાસે ગર્લફ્રેન્ડ દેવશ્રી સંચિતા સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

લિટન દાસ એક દીકરીનો પિતા પણ છે.

દીકરી