(Credit Image : instagram)

28 : August 

કુનિકા સદાનંદ બિગ બોસ 19ની પહેલી કેપ્ટન છે

(Credit Image : instagram)

કુનિકા સદાનંદ બિગ બોસ 19ની સૌથી મોટી ઉંમરની સ્પર્ધક છે

 સૌથી મોટી સ્પર્ધક

(Credit Image : instagram)

કુનિકા સદાનંદ 61 વર્ષની છે

કુનિકા સદાનંદ 

(Credit Image : instagram)

કુનિકાનો જન્મ 27 ફેબ્રુઆરી 1964ના રોજ મુંબઈમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

કુનિકા સદાનંદે બે વાર લગ્ન કર્યા છે

2 વખત લગ્ન

(Credit Image : instagram)

કુનિકા સદાનંદના પહેલા લગ્ન દિલ્હીના અભય સાથે થયા હતા

પહેલા લગ્ન

(Credit Image : instagram)

કુનિકા સદાનંદના બીજા લગ્ન વિનય લાલ સાથે થયા હતા 

બીજા લગ્ન

(Credit Image : instagram)

કુનિકા સદાનંદ 2 બાળકોની માતા છે

2 બાળકો

(Credit Image : instagram)

અભિનેત્રી કુનિકા સદાનંદને બે ભાઈઓ અને એક બહેન છે

2 ભાઈ, 1 બહેન

(Credit Image : instagram)

 કુનિકા સદાનંદના પિતા વાયુસેનામાં હતા

પિતા