(Credit Image : instagram)

29 : October

કૃતિ ખરબંદાનો જન્મ 29 ઓક્ટોબર 1990ના રોજ દિલ્હીમાં થયો છે

(Credit Image : instagram)

કૃતિ ખરબંદાને એક નાની બહેન ઇશિતા ખરબંદા છે

બહેન

(Credit Image : instagram)

કૃતિ ખરબંદાને એક નાનો ભાઈ જયવર્ધન ખરબંદા છે

ભાઈ

(Credit Image : instagram)

કૃતિ ખરબંદાએ બેંગ્લોરની બાલ્ડવિન ગર્લ્સ હાઇ સ્કૂલ અને બિશપ કોટન ગર્લ્સ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું 

શિક્ષણ

(Credit Image : instagram)

કૃતિ ખરબંદાએ બેંગ્લોરની શ્રી ભગવાન મહાવીર જૈન કોલેજમાંથી સ્નાતક થઈ

કોલેજ

(Credit Image : instagram)

ખરબંદા 2018 માં અભિનેતા પુલકિત સમ્રાટને મળ્યા અને આખરે 2019 માં તેઓએ ડેટિંગ શરૂ કર્યું  

ડેટિંગ

(Credit Image : instagram)

કૃતિ ખરબંદા અને  પુલકિત સમ્રાટે 2024 માં સગાઈ કરી

સગાઈ

(Credit Image : instagram)

કૃતિ ખરબંદા અને  પુલકિત સમ્રાટે 15 માર્ચ 2024ના રોજ લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

કૃતિ ખરબંદા અને  પુલકિત સમ્રાટે વીરી કી વેડિંગ, પાગલપંતી અને તૈશ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે

ફિલ્મ

(Credit Image : instagram)

પુલકિત સમ્રાટ બોલિવુડ અભિનેતા છે

પતિ